ધ્યાન કરવાથી રોગો મટી શકે?

 

ધ્યાન દરમિયાન મન શાંત થવાથી પ્રાણ શક્તિ નો પ્રભાવ વધી જાય છે, આ પ્રાણ શક્તિ આપણી નર્વસ સિસ્ટમ તથા Ductless Hormonal Glands (અંતઃસ્રાવી ગ્રંથિઓ ) નું પરફોર્મન્સ વધારી દે છે.  તેથી આ ગ્રંથિઓ દરેક અવયવ organ ને રીપેર કરવાનું શરુ કરી દે છે. અને શરીર ના ઘણા રોગો માં સુધારો આવે છે. એજ રીતે મન શાંત થવાથી સ્ટ્રેસ અને ટેંશન ને કારણે આવતા માનસિક રોગો, તથા મન મેલું થવાથી થતા psychosomatic ( મનો દૈહિક ) રોગો મટે છે. તથા અમુક રોગો પ્રાણ શક્તિ ઓછી થવાથી થતા હોય છે, તેવા રોગો પણ મટી શકે છે.